Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/જુનાગઢ જિલ્લામાં ભાજપમાં રાજકીય ભૂકંપ , જિલ્લાના પૂર્વ મહામંત્રીએ આપ્યું રાજીનામું, નીતિન ફળદૂ (ટીનુભાઈ) એ આપ્યું રાજીનામું , ઉમિયાધામ ગાઠીલાના પ્રમુખના પુત્ર નીતિન ફળદૂ, પાટીદારો સાથે અન્યાય મુદ્દે આપ્યું રાજીનામું , કેબિનેટ મંત્રી જવાહર ચાવડાથી પણ નારાજગી

Gujarat/જુનાગઢ શહેરમાં ઠંડીનો પારો ગગડ્યો, એક દિવસમાં તાપમાનનો પારો 3 ડિગ્રી નીચે, જુનાગઢ શહેરમાં લઘુત્તમ તાપમાન 7.3 ડિગ્રી, ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન 2.3 ડિગ્રી , વાતાવરણમાં ભેજ 65 ટકા નોંધાયો

Gujarat/રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીનો મામલો, ગાંધીગ્રામ વિસ્તારમાં લોકોનો ચૂંટણી બહિષ્કાર, શાસ્ત્રીનગરના રહેવાસીઓ નહીં કરે મતદાન , 20માં વર્ષમાં એક પણ વિકાસના કામ ન થયાનો આરોપ , વિકાસના એક પણ કામ ન થતા ચૂંટણી બહિષ્કાર કરશે,

Gujarat/ફૈઝલ પટેલ સક્રિય રાજકારણમાં નહીં જોડાય, કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલ, ટ્વિટ દ્વારા રાજકારણમાં નહીં જોડાવાની આપી જાણકારી, અહેમદ પટેલનાં સેવાનાં કાર્યને આગળ વધારશે , સમાજ માટે કાર્યરત રહેશે ફૈઝલ પટેલ

Gujarat/ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ પહોંચ્યા મહેસાણા, મહેસાણા સમસ્ત પાટીદાર સમાજે કર્યું સન્માન, નરેશ પટેલનું શાલ ઓઢાડી કર્યું સન્માન, નરેશ પટેલનું સંબોધન, ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું નિવેદન પાટીદાર પાટીદાર છે યુવાનોનો જુસ્સો વધારીશું, લોકોને સાથે લઇને ચાલીશું, ચૂંટણી વિશે મારે કંઇ નથી કહેવું, પાટીદાર પણ સરકાર પાસે પ્રભુત્વ માંગશે, પાટીદારને શક્તિપ્રદર્શન કરવાની જરૂર નથી, પાટીદાર પોતે જ એક શક્તિ છે

Gujarat/ઠંડીમાં ઠુંઠવાતું જામનગર, તાપમાનનો પારો 9.4 ડિગ્રી પર, ઠંડી વધતા જનજીવન પર પડી અસર

Gujarat/ભાવનગર સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલો, 3 અજાણ્યા શખ્સોનો તબીબ પર ચાકૂ વડે હુમલો, રાત્રે શખ્સો કાનમાં તકલીફ હોવાનું કહી પહોંચ્યા, ઇએનટી વિભાગમાં દરવાજાની કરી તોડફોડ, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઇ કેદ

Gujarat/રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારો, સીંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો, 15 કિલોના ડબ્બાનો ભાવ 2400 રૂપિયા નજીક , કપાસિયા, પામોલીનના તેલના પણ ભાવ વધ્યા , બજેટ પહેલાં ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Gujarat/રાજ્યમાં કોરોના કેસોમાં સતત ઘટાડો, રાજ્યમાં કોરોનાનાં નવા 335 કેસ, છેલ્લાં 24 કલાકમાં 463 દર્દી રિકવર, 24 કલાકમાં 23 દર્દીઓનાં મોત , રાજ્યમાં હાલ 3589 કોરોના એક્ટિવ કેસ

India/દેશમાં કોરોનાનાં કેસોમાં રિકવરી ટ્રેન્ડ, નવા 13 હજાર કેસ સામે 14 હજાર દર્દી રિકવર, દેશમાં કોરોનાનાં કુલ કેસનો આંક 1.07 કરોડ પર, દેશમાં હાલ 1.67 લાખ એક્ટિવ કેસ , કેરાલામાં 24 કલાકમાં સૌથી વધુ 6,268 કેસ,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy