Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

World/વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક 10 કરોડ પર, USમાં 24 કલાકમાં નવા 1.69 લાખ કેસ, USમાં 24 કલાકમાં 3652 લોકોનાં મોત, UKમાં 24 કલાકમાં 29 હજાર કોરોનાનાં કેસ, વિશ્વમાં હાલ 2.60 કરોડ એક્ટિવ કેસ

India/દિલ્હી બ્લાસ્ટ મુદ્દે મહત્વનાં સમાચાર સમગ્ર દેશમાં એલર્ટ કરાયું જાહેર સ્પેશ્યલ સેલનાં સૂત્રોનાં હવાલેથી ખબર દિલ્હી બ્લાસ્ટ મુદ્દે સ્પેશિયલ સેલની ટીમની તપાસ શરૂ એમોનિયમ નાઇટ્રેટનાં ઉપયોગની આશંકા કેનથી તૈયાર કરાયો હતો વિસ્ફોટક બોમ્બમાં નાનાં-નાનાં બૉલ બેયરિંગનો ઉપયોગ બોમ્બ પર ઇઝરાયલી રાજદૂત લખેલું હતું સ્થળેથી કોલ્ડડ્રિંકનાં કેનનાં ટુકડા પણ મળ્યાં

Gujarat/રાજુલાના ખાખબાઈ ગામે 9 મરઘાના મોત, પશુપાલન વિભાગની ટીમ ઘટના સ્થળે, મૃત મરઘાના સેમ્પલ ભોપાલ મોકલાશે, હાલ સમગ્ર મૃતદેહ શંકાસ્પદ

Gujarat/સુરતમાં કાપડની ફેક્ટરીમાં લાગી આગ, આગ લાગતા અફરા તફરીનો માહોલ, કતારગામના એ.કે.રોડ વિસ્તારની ઘટના, ફાયર બ્રિગેડની 9 ગાડી ઘટના સ્થળે

ચેતવણી/ગુજરાતમાં આદિવાસીઓ ઉતરશે રસ્તા પર, આદિવાસી આંદોલનનાં ભણકારા

Gujarat/સુરતમાં ખાદ્ય તેલના વેપારીઓને ત્યાં દરોડા, વરાછા વિસ્તારમાં ફૂડવિભાગ દ્વારા દરોડા, વર્ષા સોસાયટી વિભાગમાં ફૂડવિભાગના દરોડા, ભવિષા ટ્રેડિંગ કંપની નામની દુકાનમાં દરોડા, ખાદ્ય ધારા સીંગતેલના લેવાયા સેમ્પલ

Gujarat/થરાદ પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠા ACB ની ટ્રેપ, ASI 7000 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા, ASI વિજય જાદવ 7 હજારની લાંચ લેતા ઝડપાયા , બનાસકાંઠા ACB એ કાયદેસરની કાર્યવાહી હાથધરી, પોલીસ કાર્યવાહી કરવા માટે માંગી હતી લાંચ

Gujarat/સુરેન્દ્રનગરમાં મૂળી પંથકમાં ભાજપના ગઢમાં ગાબડું , બે ગામના ભાજપ કાર્યકરો જોડાયા કોંગ્રેસમાં, સરલા અને ગઢડા ગામના ભાજપના કાર્યકરો , 250થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો , ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા રહ્યા હાજર

Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોવિડ ગાઇડલાઇન જાહેર, ડોર ટૂ ડોર માટે પાંચ વ્યકિતને જ મંજૂરી, નિયમ પાલન માટે નોડલ ઓફિસરોની નિમણૂંક, મેળાવડા માટે જિલ્લાના અધિકારીઓને જવાબદારી, કોંરોના સંક્રમિત ઉમેદવાર કરી શકશે ઓનલાઇન પ્રચાર, શક્ય હોય તો ઓનલાઇન પ્રચાર કરવો, ભીડ એકઠી થાય ત્યાં કેન્દ્રનાં નિયમોનું કરવું પડશે પાલન, સો.ડિસ્ટન્સ,માસ્ક-સેનેટાઇઝરનું કરવું પડશે પાલન, શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન પ્રચાર કરવો

Gujarat/જુનાગઢના ભેંસાણમાં દેશી દારૂની હેરાફેરી , ભાટ ગામમાં એક શખ્સ પાસેથી પકડાયો દારૂ , મહિલાએ એક શખ્સ પાસેથી દારૂ ઝડપી પાડ્યો , પોલીસની કામગીરી ભાટ ગામની મહિલાએ કરી , દેશી દારૂના અડ્ડા સામે પોલીસના આંખ આડા કાન , પોલીસ દ્વારા તટસ્થ તપાસની મહિલાઓની માગ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy