Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતના પાંડેસરામાં માથાભારે તત્વોનો આતંક, રાત્રે પેપર ગોડાઉનમાં કામદારોને માર્યો માર , 40 થી 50 શખ્સોએ 10 કામદારોને માર માર્યો , ઇજાગ્રસ્ત બે કામદારોને હોસ્પિટલમાં ખસેડાયા, અંગત અદાવતમાં માથાભારે શખ્સોએ કર્યો હુમલો, પોલીસ દ્વારા માથાભારે તત્વોની પકડવા કવાયત

Gujarat/અમરેલીના કાતર ગામમાં સિંહના ધામા , શિકારની શોધમાં સિંહ ગામમાં ઘુસ્યા, સિંહ શિકાર કરે તે પહેલા પશુ ભાગ્યા, સિંહના આંટાફેરાનો ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ

Gujarat/જામનગરમાં ટીના પેઢડિયા પર ફાયરિંગનો મામલો, ટીના પેઢડિયાના ભાઈ હસમુખનો ચોંકાવનારો ખુલાસો , મેં વોર્ડ નંબર 15માં ભાજપમાંથી ટિકિટ માંગી હતી , મનપાની ચૂંટણી માટે મેં ટિકિટની દાવેદારી કરી હતી , તેને લઈ જયેશ પટેલે મારા ભાઈ પર હુમલો કરાવ્યો

Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટા સમાચાર, ચૂંટણીપંચના પરિપત્રને કોંગ્રેસે હાઈકોર્ટમાં પડકારાયો , ચૂંટણીમાં મતગણતરીની તારીખ માટે હાઈકોર્ટમાં પડકાર , મતગણતરીની તારીખ એક જ રાખવા અરજીમાં રજૂઆત, મનપા અને પંચાયતની મતગણતરી સાથે કરવા રજૂઆત , આગામી દિવસોમાં હાથ ધરાશે સુનાવણી

Gujarat/સુરત પોશ વિસ્તારમાં વેપારીના પુત્રનો અપહરણનો કેસ, ઉમરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીઓની કરી ધરપકડ, ભરૂચ ટોલનાકા પાસેથી આરોપીઓ ઝડપાયા, 2 કરોડની ખંડણી પણ માંગવામાં આવી હતી, અપહરણકર્તા પાસેથી બે રિવોલ્વર મળી આવી, પૂછપરછમાં કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા

Gujarat/ભાવનગર સિહોરમાં સફાઈ કર્મીઓની હડતાળ, સફાઈ કામદારોને કાયમી કરવા સહિતની માગ, નગરપાલિકા કચેરીએ કામદારો એકઠા થયા, દલિત અધિકાર મંચ અને કામદાર એકતા સમિતિ દ્વારા આંદોલન, આગેવાનોની સમજાવટ બાદ બધા કર્મીઓ વિખેરાયા

Gujarat/અરવલ્લીના શામળાજી પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત, અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને લીધા અડફેટે, બાઈક સવાર બે યુવકો પૈકી એક યુવકનું થયું મોત , બીજો યુવક ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાયો , શામળાજી પોલીસ પહોંચી ઘટનાસ્થળે

Gujarat/રાજકોટનાં ભાડલા ગામે ખેડૂતનો આપઘાત, કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી, આપઘાત પાછળનું કારણ અકબંધ, સારવાર દરમિયાન ખેડૂતનું મોત

નિધન/દિગ્ગજ ગુજરાતી અભિનેતા અરવિંદ જોષીનું નિધન, અરવિંદ જોષીનું આજે સવારે નિધન, ગુજરાતી રંગભૂમીના નિર્માતા, લેખક અને દિગ્દર્શક , બોલીવુડ અભિનેતા શરમન જોષીના પિતા, મુંબઈ ખાતે ખાતે કરાશે અંતિમ સંસ્કાર

Gujarat/રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો નવા 346 કેસ સામે 602 દર્દી કરાયા રિકવર રાજ્યમાં 24 કલાકમાં 2 દર્દીનાં મોત રાજ્યમાં હાલ 3718 કોરોના એક્ટિવ કેસ રાજ્યમાં સાજા થવાનો દર 96.89 ટકા પર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy