Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/મહીસાગર જિલ્લામાં 1500 કાર્યકરો ભાજપમાં જોડાયા, 1500 જેટલા કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો, સંતરામપુર ધારાસભ્ય ભાજપમાં જોડાયા, જસવંતસિંહ ભાભોરની આગેવાનીમાં જોડાયા, ચૂંટણી પહેલાં કોંગ્રેસને ઝટકો,

Ambaji/પોષ મહિનાના પૂર્ણ ચંદ્રનો 15મો દિવસ, ધાર્મિક રીતે માતા આરાસુરી અંબાજીનો જન્મદિવસ

Gujarat/પાટણ જીલ્લા કોંગ્રેસ મુકાયું શોભજનક સ્થિતિમાં, અનારજી ઠાકોરે વોટ્સએપ ગ્રુપમાં મૂક્યા અશ્લીલ વિડીયો, હારીજનાં તાલુકા પ્રમુખે મૂક્યા અશ્લીલ વિડીયો, PCC to Patan નામનાં ગ્રુપમાં મુક્યા અશ્લીલ વિડીયો , મહિલા અગ્રણીઓ સહિતના આગેવાનો હતા ગ્રુપમાં, અશ્લીલ વિડીયો નંખાતા સભ્યો મુકાયા શોભજનક સ્થિતિમાં, ઘટનાની જાણ થતાં એડમીન દ્વારા ગ્રુપને કરાયું ડિલીટ

Gujarat/સુરતમાં બુટલેગરની દાદાગીરી આવી સામે, અમરોલી વિસ્તારમાં વિદ્યાર્થીને મરાયો માર, હોટલમાં જમવા બેસેલ વિદ્યાર્થીને માર મરાયો, માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ, પોલીસે વિદ્યાર્થીની ફરિયાદ ન લેતા વિવાદ

Gujarat/ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ભુજમાં, સરપંચ સંવાદ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત, સરપંચ સંવાદમાં 435 સરપંચો રહ્યા હાજર,, સાંસદ વિનોદ ચાવડા,પ્રદીપસિંહ વાઘેલાનું સન્માન કરાયું, રાજયમંત્રી વાસણભાઇ આહિર, પ્રદીપસિંહ વાઘેલા હાજર

Gujarat/બનાસકાંઠાના ધાનેરામાં પાણી મુદ્દે ગ્રામજનોના ધરણાં, ધાનેરા તાલુકાનુ એટા ગામના રહીશો બેઠા ધરણાં પર, સરપંચની આગેવાની હેઠળ બાળકો સાથે ગ્રામજનોના ધરણાં , 3 મહિનાથી ગ્રામજનોને પીવાનું પાણી ન મળતા હાલાકી, ધાનેરાના અનેક તાલુકામાં પીવાનો પાણીની વિકટ સમસ્યા

Gujarat/જૂનાગઢના કેશોદમાં ફરી ભેદી ધડાકો, ધડાકાથી બારી બારણા ધ્રુજી ઉઠ્યા, 10 દિવસ બાદ ફરી ધડાકાથી ભયનો માહોલ , સતત થતાં ધડાકાનું રહસ્ય અકબંધ, સમયાંતરે થતાં ધડાકાઓ છતાં તંત્રનું મૌન

Gujarat/જામનગરમાં ફરી ભયનો માહોલ ઉભો થયો, જયેશ પટેલને જેની સાથે છે મનદુઃખ તેની પર ફાયરિંગ, વહેલી સવારે બાંધકામની સાઇટ પર ફાયરિંગ થયું, અજાણ્યા શખ્સો ટીના પેઢડિયા પર ફાયરિંગ કરી ફરાર, આગાઉ જયેશે ફોન કરી મારી નાંખવાની આપી હતી ધમકી

Crime/જુઓ અમદાવાદમાં ક્યાં થયો આર.પી.એફ જવાન ઉપર હુમલો…

Gujarat/વાપીના મોરાઇ ખાતે રૂ.3 લાખની રદ થયેલ નોટ ઝડપાઈ, બાઇક સવાર 500ના દરની 600 નોટો સાથે પકડાયો, ચેકિંગ દરમિયાન બાઇક સવારને ઝડપ્યો પોલીસે, રૂ.3 લાખની ચલણી નોટો અને બાઇક કર્યું જપ્ત , યુવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy