Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ભાજપે પ્રદેશ મંત્રી, પ્રદેશ ઉપપ્રમુખના નામ જાહેર કર્યા, પ્રદેશ ભાજપે 3 પદાધિકારીઓની કરી નિયુક્તિ , બીનાબહેન આચાર્ય બન્યાં ભાજપનાં પ્રદેશ મંત્રી, રાજકોટના પૂર્વ મેયર છે બીનાબહેન આચાર્ય, ઉષાબહેન પટેલને બનાવાયા પ્રદેશ ઉપપ્રમુખ, ઉષાબહેન પટેલ છે પૂર્વ ધારાસભ્ય , મહેશ મોદીને બનાવાયા આઈટી સેલના પ્રદેશ સહ કન્વીનર

Gujarat/ગુજરાતનાં 19 પોલીસકર્મીને રાષ્ટ્રપતિચંદ્રકની જાહેરાત, પોલીસકર્મી અને અધિકારીઓને અપાશે રાષ્ટ્રપતિ ચંદ્રક, રેન્જ આઇ.જી જે.આર.મોથલિયાને રાષ્ટ્રપતિ ચંદ્રક, આર.આર.સરવૈયાને અપાશે રાષ્ટ્રપતિ ચંદ્રક, આર.કે.પટેલને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે, અર્ચના શિવહરેને રાષ્ટ્રપતિચંદ્રક અપાશે

Gujarat/ગાંધીનગર લલ્લુ એન્ડ સન્સને ક્લીન ચીટ, ટુરિઝમ કોન્ટ્રાક્ટમાં કૌભાંડનો હતો આરોપ, કેબીનેટ મંત્રીએ આપ્યા હતા તપાસના આદેશ, ટુરિઝમ સેક્રેટરીએ તપાસનો રિપોર્ટ સોંપ્યો, તપાસમાં લલ્લુ એન્ડ સન્સને ક્લીન ચીટ

Gujarat/મુખ્યમંત્રી રૂપાણીનાં કોંગ્રેસ પર પ્રહાર, કોંગ્રેસનાં કાર્યકરો માત્ર વાતો કરે છે, કોંગી કાર્યકરો કાર્યાલયમાં માત્ર ગપ્પા મારે છે, કોંગી કાર્યકરો કાર્યાલયમાં માત્ર ફાંકા ફોજદારી કરે છે, પંચમહાલ કાર્યક્રમમાં CM રૂપાણીએ આપ્યું નિવેદન

Gujarat/અરવલ્લીના નવાઘરાના ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર, તાલુકા અને જિ.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર, પડતર પ્રશ્નોને લઈને બેનર દર્શાવી વિરોધ, ગેરકાયદે દબાણ મામલે તંત્રએ પગલાં ન ભરતા રોષ

Gujarat/ગાંધીનગરમાં LRD ઉમેદવારોનો વિરોધ, પોલીસે કેટલાક ઉમેદવારોની કરી અટકાયત, LRD ઉમેદવારોએ કર્યા સુત્રોચ્ચાર, મોટી સંખ્યામાં ઉમેદવારોએ કર્યા ધરણાં

Gujarat/રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, યુનિ.ના એક PHD ગાઈડ આવ્યા વિવાદમાં, મનોવિજ્ઞાનની PHD છાત્રાની SC-ST સેલમાં ફરિયાદ , ગાઈડ પર જાતિ વિષયક અપશબ્દો બોલવાનો આરોપ, વિદ્યાર્થીઓની કનડગત બાબતે SC-ST સેલે માંગ્યો રિપોર્ટ, છાત્રા ગર્ભવતી હોવા છતાં ધક્કા ખવડાવ્યાની રજુઆત

Gujarat/વલસાડના કપરાડામાં આચારસંહિતાનો ભંગ, કપરાડાના અનેક ગામમાં ભાજપના પોસ્ટર, 24 કલાક વીતવા છતાં પોસ્ટરો છે યથાવત, ભાજપ દ્વારા પક્ષના બેનરો નથી ઉતારાયા , કપરાડા, મંડવા અને જોગવેલ ગામમાં પોસ્ટર , સ્થાનીય સ્વરાજની ચૂંટણીને લાગુ છે આચારસંહિતા

Gujarat/ભાવનગરમાં આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ, ભાજપના બેનરો અને બોર્ડ લગાવાયેલા જોવા મળ્યા, આચાર સંહિતાનો થઈ રહ્યો છે ખુલ્લે આમ ભંગ, તંત્ર દ્વારા બોર્ડ પણ ઉતારવામાં આવ્યા નથી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે આચારસંહિતા

Gujarat/સુરતમાં ભાજપના મહામંત્રીનું રાજીનામું, બીજેપીના મહામંત્રી લલીત વેકરિયાનું રાજીનામું, એક પદ એક હોદ્દા માટે રાજીનામું, વોર્ડ નંબર 7માંથી લડી શકે છે ચૂંટણી, ચૂંટણી લડવા માટે આપ્યું રાજીનામું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy