Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, નલિયામાં સૌથી વધુ 4.1 ડિગ્રી તાપમાન, 8.0 ડિગ્રી સાથે ગાંધીનગર ઠુંઠવાયુ, અમદાવાદમાં લઘુ્ત્તમ 12.4 ડિગ્રી તાપમાન, વડોદરામાં 13.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 14.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 10.6 ડિગ્રી તાપમાન

Gujarat/ભાવનગરમાં જાહેરમાં મળ્યો મેડિકલ વેસ્ટ, પાલિતાણા રોડ નજીકથી મળી આવ્યો જથ્થો, બાયપાસ રોડ પર બ્રિજ નીચે ફેંકી દેવાયો વેસ્ટ, મોટી માત્રમાં બાયોવેસ્ટ દવાઓ મળી આવી, ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો તંત્ર અજાણ

India/સૂત્રોનાં હવાલેથી ખબર, લાઇન ઓફ એકશન પર ફરી તણાવનો માહોલ, સિક્કિમમાં ભારતીય સૈનિકોની કાર્યવાહી, ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને પાછળ ખસેડયા, ચીનનાં 20 સૈનિકો થયાં ઇજાગ્રસ્ત, સિક્કિમનાં કૂલા વિસ્તારમાં ઘર્ષણની ઘટના, ભારતીય સીમામાં ઘુસણખોરીનો કર્યો હતો પ્રયાસ

Gujarat/અમદાવાદના મણીનગરમાંથી મળી આવી બાળકી, લાવારિસ હાલતમાં નવજાત બાળકી મળી આવી, પોલીસે બાળકીનો કબ્જો લઈ તપાસ હાથ ધરી

Gujarat/ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, નલિયામાં સૌથી વધુ 5.1 ડિગ્રી તાપમાન, 9.0 ડિગ્રી સાથે ગાંધીનગર ઠુંઠવાયુ, અમદાવાદમાં લઘુ્ત્તમ 11.6 ડિગ્રી તાપમાન, વડોદરામાં 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 12.0 ડિગ્રી તાપમાન

Gujarat/આગામી ત્રણ દિવસ ઠંડીની આગાહી, ઉ.ભારતમાં કોલ્ડવેવની વર્તાઇ શકે અસર, ગુજરાતનાં વિવિધ ભાગોમાં વધશે ઠંડી, ચાર ડિગ્રી સુધી ગગડી શકે ઠંડીનો પારો, હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત

India/PM મોદી આજે બાળકો સાથે કરશે સંવાદ, રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ , બપોરે 12 કલાકે વીડિયો કોન્ફરન્સથી કરશે સંવાદ , કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી રહેશે હાજર , દેશભરમાંથી 32 અરજદારોની બાળ પુરસ્કાર માટે પસંદગી

India/વોટ્સએપની નવી પોલિસી અંગે સુનાવણી, દિલ્હી હાઇકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી, નવી ખાનગી પોલીસી મુદ્દે સુનાવણી યોજાશે, નાગરિકોનાં અંગત અધિકારનાં ઉલ્લંઘનનો આરોપ, નવી ખાનગી પોલિસી મુદ્દે સુનાવણીનું આયોજન

Gujarat/ગુજરાતમાં કોરોનાનાં નવા 410 કેસ, 24 કલાકમાં 704 દર્દી કરાયા રિકવર, 24 કલાકમાં માત્ર એક દર્દીનું મૃત્યુ, રાજ્યમાં હાલ 4665 કોરોનાનાં એકટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 96.51 ટકા

India/દેશમાં નવા કેસ સામે રિકવર કેસ એકસમાન, નવા 13 હજાર કેસ સામે 13 હજાર દર્દી રિકવર, દેશમાં હાલ 1.81 લાખ કોરોના એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.06 કરોડ પર, દેશમાં કુલ રિકવરી કેસ 1.03 કરોડ પર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy