World/વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક 10 કરોડ નજીક, 9.97 કરોડને પાર કોરોનાનાં કુલ કેસ, USમાં કોરોનાનાં નવા 1.35 લાખ કેસ, USમાં 24 કલાકમાં 1844 લોકોનાં કોરોનાથી મોત, UKમાં નવા 30 હજાર કેસ આવ્યા સામે
Gujarat/પાલનપુર માનસરોવર વિસ્તારમાં અકસ્માત, ડમ્પર ચાલકે નિદ્રાધીન 4 શ્રમિકોને કચડ્યા , અકસ્માતમાં એકનું મોત, 3 ગંભીર ઇજાગ્રસ્ત , સિલ્વર બેલ્સ સ્કૂલ નજીક રાત્રે સુતા હતા શ્રમિકો, 2 ઘાયલને ગંભીર હાલતમાં સિવિલ લવાયા, અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકી થયો ફરાર
World/USમાં 24 કલાકમાં નવા 1.92 લાખ કેસ, USમાં 24 કલાકમાં 3886 લોકોનાં થયાં મોત, UKમાં કોરોનાનાં નવા 40 હજાર કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 9.87 કરોડ પર, વિશ્વમાં હાલ 2.57 કરોડ એકટિવ કેસ
India/દેશમાં કોરોનાનાં કેસોમાં ઘટાડાનો ટ્રેન્ડ, નવા 14 હજાર કેસ સામે 17 હજાર દર્દી રિકવર, દેશમાં હાલ 1.82 લાખ એકટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.06 કરોડ પર, દેશમાં કુલ રિકવરી કેસનો આંક 1.03 કરોડ પર
Gujarat/ગુજરાતમાં કોરોનાનાં નવા 451 કેસ, સાત જિલ્લામાં એકપણ નવો કેસ નહીં, રાજ્યમાં હાલ 5240 કોરોના એકટિવ કેસ, ડાંગમાં કોરોનાથી પ્રથમ મૃત્યુનો કેસ, છેલ્લાં 24 કલાકમાં 700 દર્દી સાજા થયા
America/અમેરિકામાં થયો કોરોના વિસ્ફોટ, બિડેનનાં શપથ કાર્યક્રમમાં સુરક્ષાકર્મીને કોરોના, કાર્યક્રમમાં સુરક્ષા કરતાં 150 જવાનોને કોરોના, સ્થાનિક તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ, કાર્યક્રમમાં શામેલ અન્ય લોકોનાં કરાશે કોરોના ટેસ્ટ, અમેરિકામાં 24 કલાકમાં 1.92 લાખ નવા કેસ
Gujarat/રાજ્યમાં 8.8 ડિગ્રી સાથે ગાંધીનગર ઠંડુગાર, અમદાવાદમાં લઘુ્ત્તમ 11.1 ડિગ્રી તાપમાન, વડોદરામાં 14.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 14.4 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 15.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર
Gujarat/રાજ્યમાં 6.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 14 ડિગ્રી તાપમાન, વડોદરામાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 12.2 ડિગ્રી તાપમાન, સુરતમાં લઘુત્તમ 17.4 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં લઘુત્તમ 11.5 ડિગ્રી તાપમાન, આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર
World/USમાં 24 કલાકમાં નવા 1.85 લાખ કેસ, USમાં 24 કલાકમાં સૌથી વધુ 4106 લોકોનાં મોત, UKમાં કોરોનાનાં નવા 37 હજાર કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 9.80 કરોડ પર
India/દેશમાં નવા 14 હજાર કેસ સામે 17 હજાર દર્દી રિકવર, દેશમાં કુલ કેસનો આંક 1.06 કરોડ પર, દેશમાં હાલ 1.85 લાખ એકટિવ કેસ, દેશમાં રિકવરી રેટમાં સતત ઉછાળો, દેશમાં રિકવરીનો કુલ આંક 1.02 કરોડ પર