Gujarat/
રાજ્યમાં 6.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 14 ડિગ્રી તાપમાન, વડોદરામાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 12.2 ડિગ્રી તાપમાન, સુરતમાં લઘુત્તમ 17.4 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં લઘુત્તમ 11.5 ડિગ્રી તાપમાન, આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર
