Gujarat/ગુજરાતમાં કોરોનાનાં નવા 471 કેસ, 24 કલાકમાં 727 દર્દીઓ સાજા થયા, રાજ્યમાં હાલ 5491 એકટિવ કેસ, 24 કલાકમાં કોરોનાથી 1 દર્દીનું મોત, રાજ્યમાં સાજા થવાનો દર 96.17 ટકા
India/કર્ણાટકનાં શિમોગામાં વિસ્ફોટથી 6 લોકોનાં મોત, કર્ણાટકનાં શિમોગામાં મધરાતે પ્રચંડ વિસ્ફોટ, પસાર થતી ટ્રકમાં વિસ્ફોટક સામગ્રીમાં થયો બ્લાસ્ટ, શિમોગા -કર્ણાટક CM યેદિયુરપ્પાનો ગૃહ જિલ્લો, સ્થાનીય પ્રશાસન દ્વારા કરાઇ સઘન કામગીરી, બારીનાં કાચ તૂટી ગયા,સ્થાનિકોમાં ભયનો માહોલ ખનનાં ઉદ્દેશ્યથી લવાઈ હતી વિસ્ફોટક સામગ્રી
India/ખેડૂતો-સરકાર વચ્ચે 11મી વખત બેઠક, 58 દિવસથી સતત ખેડૂત આંદોલન યથાવત, 26મી જાન્યુ.એ ટ્રેકટર પરેડ નીકાળવાની ચિમકી, સંયુકત કિસાન મોરચાએ પ્રસ્તાવનો કર્યો અસ્વીકાર
Gujarat/પ્રદેશ ભાજપની નવી પાર્લામેન્ટ્રી બોર્ડની ટીમ જાહેર, પાર્લામેન્ટરી બોર્ડમાં 13 સભ્યોનો કરાયો સમાવેશ, સી આર પાટીલ, વિજય રૂપાણીનો સમાવેશ , નીતિન પટેલ, પુરસોત્તમ રૂપાલાનો સમાવેશ, આર. સી. ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ, રાજેશ ચુડાસમા, જશવંતસિંહ ભાભોરનો સમાવેશ, સુરેન્દ્ર પટેલ. ભીખુ દલસાનિયાનો સમાવેશ, કાનજી ઠાકોર, કિરીટ સોલંકીનો કરાયો સમાવેશ પૂર્વ પ્રમુખ જીતુ વઘાણીની કરાઈ બાદબાકી, નવી ટીમમાં 5 પટેલ,1 કોળીનો સમાવેશ , 1 ઠાકોર ,1 દલિત ,1 ક્ષત્રિયનો સમાવેશ, 1 આદિવાસી અને 1 મહિલાનો કરાયો સમાવેશ, 13 પૈકી 4 સાંસદને કરાયા સામેલ
Gujarat/જામનગરમાં લેન્ડગ્રેબિંગનો પ્રથમ ગુન્હો નોંધાયો, સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો મામલે નોંધાઈ ફરિયાદ , સુઓમોટો અંતર્ગત તંત્રની કાર્યવાહી , પંચકોશી બી ડીવીઝનમાં નોંધાયો ગુન્હો
Gujarat/સુરતના પલસાણા ચોકડી પાસે રીક્ષા- કાર વચ્ચે અકસ્માત, 6 મુસાફરો પૈકી એક ગર્ભવતી મહિલાનું મોત, 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા, કાર ચાલક રિક્ષાને ટક્કર મારીને થયો ફરાર
Gujarat/રાજકોટ મનપામાં સત્તા મેળવવા ભાજપ સક્રિય, આજે કોંગ્રેસના આગેવાનો જોડાઈ શકે ભાજપમાં, એક અથવા 2 કોર્પોરેટર ભાજપનો કેસરિયો ધારણ કરી શકે, ડેમેજ કંટ્રોલ કરવા કોંગ્રેસ પ્રમુખ આવ્યા મેદાનમાં , અમિત ચાવડાએ કોર્પોરેટરો સાથે કરી વાતચીત ,
Mumbai/સેન્સેક્સે વટાવી 50 હજારની સપાટી, ઐતિહાસિક સપાટીને આંબ્યુ શેરબજાર, કોરોનાની અસર ઓછી થતાં જોવા મળી તેજી, અમેરિકન માર્કેટની ભારતીય શેરબજાર પર અસર,
Gujarat/બનાસકાંઠામાં રીંછ જોવા મળતાં ફોરેસ્ટવિભાગમાં દોડધામ, વડગામના હરદેવાસણા- કાલેડા ગામમાં રીંછના આંટાફેરા, રાત્રિના સમયે રીંછના ફરતા દૃશ્યો થયાં સીસીટીવીમાં કેદ, ફોરેસ્ટ વિભાગને જાણ થતાં રીંછને પકડવાની તજવીજ શરૂ
Gujarat/સાબરકાંઠામાં કારમાં લાગી અચાનક આગ, પ્રાંતિજ -હરસોલ હાઇવે પર કાર સળગી, કાર ચાલકનો થયો આબાદ બચાવ, ચાલક કારમાંથી ઉતરી જતા જાનહાની ટળી, શોટ સર્કિટથી આગ લાગી હોવાનુ પ્રાથમિક તારણ