Gujarat/
ગુજરાતમાં કોરોનાનાં નવા 471 કેસ, 24 કલાકમાં 727 દર્દીઓ સાજા થયા, રાજ્યમાં હાલ 5491 એકટિવ કેસ, 24 કલાકમાં કોરોનાથી 1 દર્દીનું મોત, રાજ્યમાં સાજા થવાનો દર 96.17 ટકા
