Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટમાં ભાજપ નેતાઓ કોરોના સંક્રમિત, જિલ્લા ભાજપ મંત્રી અને પૂર્વ MLAને કોરોના, મનસુખ રામાણી અને બાવનજી મેતલિયાને કોરોના, સરપંચ સંમેલનમાં બંને નેતા હતા ઉપસ્થિત, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ હતા હાજર

Gujarat/અમદાવાદ 4 માર્ગીય રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ, થલતેજ-શીલજ રાંચરડા માર્ગ પર ઓવરબ્રિજ , કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ વર્ચ્યુઅલ રહેશે હાજર , અમિત શાહ વીડિયો કોન્ફરન્સથી કરશે લોકાર્પણ,

Gujarat/રાજ્યમાં આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર, 23 જાન્યુઆરી બાદ ઠંડી વધવાની આગાહી, 8 ડિગ્રી સુધી ગગડી શકે છે ઠંડીનો પારો , 1 થી 11 ફેબ્રુ.સુધી ઉ.ભારતમાં પડશે વધુ ઠંડી, કોલ્ડવેવની ગુજરાતમાં જોવા મળશે અસર

Gujarat/રાજ્યના 3 જિલ્લામાં બે દિવસ રહેશે પાણીકાપ, મોરબી, જામનગર અને કચ્છમાં 50 ટકા પાણીકાપ, ઢાંકી પંપિંગ સ્ટેશનમાં સમારકામથી રહેશે પાણીકાપ, બે દિવસ પીવાના પાણીમાં 50 ટકાનો પાણીકાપ, પાણીકાપથી લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી શકે

Gujarat/ભાવનગરમાં GST ટીમ દ્વારા બે દિવસ ચેકીંગ, બોગસ બિલીંગ અને વેરા ચોરી મામલે તપાસ, શહેરના મુખ્ય બજાર, વાઈબ્રેટ પાર્ક વિસ્તારમાં ચેકિંગ, 13 સ્થળો પર કોમ્પ્યુટર સહિત હિસાબી ચોપડા કબજે, દરોડા દરમિયાન મોટી રકમનું કૌભાંડ ખુલી શકે

Gujarat/ભાવનગરના પાલિતાણામાં સગીરા પર દુષ્કર્મ, ભાઈને મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ , સગીરા સાથે 3 વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ , સગીરાએ પાલિતાણા ગ્રામ્યમાં નોંધાવી ફરિયાદ, પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી

Gujarat/સ્થાનીય સ્વરાજની ચૂંટણીને કોંગ્રેસનું અભિયાન, વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે સુરતમાં, કોંગ્રેસ દ્વારા સુરતમાં મહા જનસંપર્ક અભિયાન, પરેશ ધાનાણીનો સુરતમાં જનસંપર્ક કાર્યક્રમ, સાંજે 4 અને 7 કલાકે પરેશ ધાનાણીનો જનસંપર્ક

Gujarat/સુરત અમરોલી કોસાડના બિલ્ડરને ત્યાં GSTની તપાસ, GSTની તપાસમાં 89 લાખની ગેરરીતિ આવી સામે, માધવ ડેવલોપર્સને ત્યાં GST પેટે 89 લાખની વસુલાત, એફોર્ડબલ હાઉસિંગ સ્કીમમાં ખોટી રીતે ક્રેડિટ લીધી હતી, 1 ટકા વેરો ભરી બાકીની ક્રેડિટ ઉસેટયાનું બહાર આવ્યું

Gujarat/સુરતમાં એફઆરસી દ્વારા જાહેર કરાયું ફી માળખું, દક્ષિણ ગુજરાતની 12 શાળાનું ફી માળખું જાહેર, વર્ષ 2019-20ની ફાઇનલ ફી જાહેર કરાઈ, શાળાની ફી માં 47 ટકા સુધીનો કાપ મુક્યો, સુરત- 6, વલસાડ 3 સ્કૂલની ફી કરાઈ જાહેર , ભરૂચ, તાપી અને નવસારીની 1 – 1 સ્કૂલની ફી જાહેર

Gujarat/સરકાર દ્વારા અશાંત વિસ્તારો જાહેર કરવાનો મામલો, રાજ્ય સરકારના નિર્ણય સામે હાઈકોર્ટે મૂક્યો સ્ટે, અશાંત ધારા સુધારા સામેની રિટમાં રજૂઆત, ધર્મના આધારે ભૌગોલિક ભાગલા મૂળભૂત અધિકારોનો ભંગ, હાઈકોર્ટે સરકારને જવાબ રજૂ કરવા ફટકારી નોટીસ,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy