Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરત શહેરમાં દારૂની ફરી રેલમછેલ, બેરોકટોક લોકોને પીરસાય રહ્યો છે દારૂ, અમરોલી વિસ્તારનો વીડિયો થયો વાયરલ, પોલીસ સ્ટેશનના પાછળના ભાગે દારૂનો અડ્ડો, ખુલ્લેઆમ દારૂમાં અડ્ડા ધમધમી રહ્યા છે, બે અલગ અલગ દારૂના અડ્ડાના વીડિયો વાયરલ, દારૂ પીનાર વ્યક્તિએ જ વીડિયો કર્યો વાયરલ, પોલીસનો રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે દારૂના અડ્ડા

Gujarat/સુરતમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત મળી અરજી, કલેક્ટરને એક્ટ અંતર્ગત મળી 50થી વધુ અરજી, ગેરકાયદે ઝીંગા તળાવો સામે કાર્યવાહી વચ્ચે લેન્ડ ગ્રેબિંગ, 25 જેટલી અરજીઓની તપાસણી કરાઈ, તપાસણી બાદ અરજી કમિટી ને મોકલી અપાઈ, કેટલાક મોટા માથા સામે પણ અરજી:સૂત્ર વગદાર લોકો સામે કેવો નિર્ણય લેવાશે એના પર સૌની નજર

America/US રાષ્ટ્રપતિ બાઇડને પદ સંભાળતા જ બદલ્યા નિર્ણય, ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો બદલવાની કરી શરૂઆત, પેરિસ જલવાયુ પરિવર્તન કરારનો ટ્રમ્પનો નિર્ણય બદલ્યો, અમેરિકા હવે પેરિસ જલવાયુ કરારમાં થશે સામેલ, ચૂંટણી પ્રચારના કરેલા વાયદા પૂર્ણ કરવાનો પ્રારંભ, કોરોના કંટ્રોલમાં લાવવા માટે માસ્ક કર્યું ફરજિયાત, WHOમાંથી હટવાના નિર્ણય પર હાલ સ્ટે મૂક્યો, બોર્ડર પર દિવાલ બનાવવાનું પણ બંધ કરી ફંડ રોક્યું , મુસ્લિમ દેશો પરના પ્રતિબંધો પણ ઉઠાવાયા

Gujarat/કચ્છ જિલ્લાના ધોરડોમાં આજથી ચિંતનશિબિર, મેરીટાઇમ બોર્ડના નેજા તળે મળશે ચિંતનશિબિર, આજથી 23 જાન્યુઆરી સુધી ચાલશે ચિંતનશિબિર, રાષ્ટ્રસ્તરીય પોર્ટના વિકાસ હેતુ ચિંતનશિબિર, કેન્દ્ર્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયા રહેશે હાજર, દેશભરના બંદરોના પદાધિકારીઓ રહેશે ઉપસ્થિત, PMના આત્મિનિર્ભર સંકલ્પને સાકાર કરાવની ચર્ચા, બંદર વિકાસક્ષેત્રે મેરીટાઇમ બોર્ડની કામગીરીની સમીક્ષા

India/દિલ્હીમાં ખેડૂત આંદોલનનો 57મો દિવસ, આવતીકાલે ખેડૂતોની સરકાર સાથે મળશે બેઠક , સરકારે ખેડૂતો સાથેની વાતચીતમાં નમતું જોખ્યું, કૃષિ કાયદો દોઢ વર્ષ સ્થગિત કરવા સરકાર તૈયાર, ખેડૂતો કાયદો પરત ખેંચવાની માગ પર અડગ, 26મીએ ટ્રેક્ટર રેલી કાઢવા ખેડૂતો મક્કમ, ટ્રેક્ટર રેલી સંદર્ભે સુપ્રીમકોર્ટ દખલ નહીં કરે

Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટમાં, વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ , આમ્રપાલી અંડરબ્રિજનું કરશે લોકાર્પણ , પંચનાથ હોસ્પિટલનું પણ કરશે ઉદ્ઘાટન , સાંજે રામમંદિર નિધિ સમર્પણ કાર્યક્રમમાં રહેશે હાજર

UK/UKમાં કોરોનાની નોનસ્ટોપ તબાહી, 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1820ના મોત, 24 કલાકમાં 39 હજાર નવા કેસ, મેક્સિકોમાં પણ કોરોનાનું તાંડવ, 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1584 મોત, સ્પેનમાં 24 કલાકમાં 41,500 નવા કેસ

America/અમેરિકાના 46માં પ્રમુખ બન્યા જો બાઇડેન, કમલા હેરિસે લીધા ઉપરાષ્ટ્રપતિ પદના શપથ, ભારતીય મૂળના કમલા હેરિસ બન્યા ઉપરાષ્ટ્રપતિ, અમેરિકાના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પદે મહિલા , PM મોદીએ જો બાઇડનને પાઠવી શુભેચ્છા

Gujarat/નવી બાગાયત પોલિસીની જાહેરાત, સીએમ વિજય રૂપાણીએ કરી જાહેરાત, ખેતીલાયક જમીનનો વ્યાપ વધ્યો, ખેડૂતોને વીજ કનેકશનમાં પ્રાથમિકતા, 5 જિલ્લાનો યોજનામાં સમાવેશ કચ્છ,પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવશે, સરકાર પડતર જમીન બાગાયતી ખેતી માટે આપશે, બાગાયતિ અને ઔષધિય ખેતી માટે યોજના, બોર માટે સબસિડી આપવામાં આવશે

Gujarat/ઝઘડિયામાં BTPના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા, ઝઘડિયા APMC ચેરમેન દિપકભાઈ બીજેપીમાં જોડાયા, 30 થી 35 ગામના સરપંચો જોડાયા બીજેપીમાં , સોશિયલ ડિસ્ટન્સના જોવા મળ્યા ધજાગરા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy