Gujarat/ ઝઘડિયામાં BTPના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા, ઝઘડિયા APMC ચેરમેન દિપકભાઈ બીજેપીમાં જોડાયા, 30 થી 35 ગામના સરપંચો જોડાયા બીજેપીમાં , સોશિયલ ડિસ્ટન્સના જોવા મળ્યા ધજાગરા

Breaking News