Gujarat/ રાજ્યમાં કોરોના કેસનો ઘટાડો યથાવત , છેલ્લા 24 કલાકમાં નવા 245 કેસ , રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2538 , 644 દર્દીઓ કોરોનામુક્ત, 5નાં મોત , અમદાવાદમાં સૌથી વધુ 98 નવા કેસ , વડોદરા શહેર 18, વડોદરા ગ્રામ્ય 11 કેસ , સુરત શહેરમાં 4 કેસ, ગાંધીનગર શહેરમાં 12 કેસ , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 12,24,778

Breaking News