Gujarat/
સુરેન્દ્રનગર ચોટીલા ન.પાલિકાના પૂર્વ પ્રમુખે ભાજપ સાથે છેડો ફાડયો, ટિકિટ ન મળતા બેચર પરમારે રાજીનામું આપ્યું, બેચર પરમારે ભાજપને રામરામ કરતાં રાજકારણ ગરમાયું, ભાજપ માંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા, કોંગ્રેસમાં જોડતા જ વોર્ડનં. 4 માંથી મળી ન.પાલિકાની ટીકીટ, કોંગ્રેસ MLA ઋત્વિક મકવાણાની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું
