Gujarat/
વડોદરા: લઠ્ઠાકાંડની ઘટના બાદ પણ બૂટલેગરો સક્રિય, વરણામાની હદમાંથી 31 લાખનો વિદેશી દારૂ પકડાયો, રતનપુર એસ્ટેટ ખાતે ચાલતું હતું દારૂનું કટિંગ, કન્ટેનરમાં દારૂ લાવી સપ્લાય કરે તે પહેલા દારુ પકડાયો, દારૂ અને કન્ટેનર સહિત પાંચ વાહનો જપ્ત કર્યા, 51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, બુટલેગર રાકેશ જયસ્વાલે મંગાવ્યો હતો દારૂ, પોલીસે 6 આરોપીઓને વોન્ટેડ બતાવ્યા
