Bihar News: બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના મોતીપુરમાં એક દુર્ઘટના બની છે. જેમાં એક પરિવારના પાંચ સભ્યો જીવતા બળીને મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત, પાંચ લોકો દાઝી ગયા હતા અને તેને સારવાર માટે મોકલવામાં આવ્યા છે.
ઘટનાની માહિતી મળતા જ, વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
