Sabarkantha News/ સાબરકાંઠાના પોશીના પાસે ત્રિપલ અકસ્માતમાં 7નાં થયા મોત

ઘાયલોને નજીકની હોસ્પિટલમાં  સારવાર માટે ખસેડાયા છે.

Top Stories Gujarat Breaking News

Sabarkantha News: સાબરકાંઠા (Sabarkantha)ના પોશીના પાસે ત્રિપલ અકસ્માત (Accident)માં 7 લોકોના મોત અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં  સારવાર માટે ખસેડાયા છે. હિંમતનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઘાયલો સારવાર હેઠળ છે.

સાબરકાંઠા જીલ્લામાં પોશીના પાસે હાઈવે પર બસ, જીપ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે. હાઈવે પર ત્રિપલ અકસ્માતથી લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. અકસ્માતમાં 10 લોકોનાં મોત નિપજ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરાના IPL ક્રિકેટર શિવાલિક શર્મા પર લાગ્યો દુષ્કર્મનો આરોપ, જોધપુરમાં નોંધાઈ FIR

આ પણ વાંચો:રાજકોટમાં ચાલુ બસમાં તરૂણી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર

આ પણ વાંચો:અમદાવાદમાં પ્રેમ સંબંધને લજવતો કિસ્સો, મિત્રએ યુવતી સાથે દુષ્કર્મ કરી પૈસા પડાવ્યાં