Gujarat/
નવી બાગાયત પોલિસીની જાહેરાત, સીએમ વિજય રૂપાણીએ કરી જાહેરાત, ખેતીલાયક જમીનનો વ્યાપ વધ્યો, ખેડૂતોને વીજ કનેકશનમાં પ્રાથમિકતા, 5 જિલ્લાનો યોજનામાં સમાવેશ કચ્છ,પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવશે, સરકાર પડતર જમીન બાગાયતી ખેતી માટે આપશે, બાગાયતિ અને ઔષધિય ખેતી માટે યોજના, બોર માટે સબસિડી આપવામાં આવશે
