Cricket/બ્રિસબેનમાં ભારતે સર્જ્યો ઇતિહાસ, ઓસ્ટ્રેલિયાને હરાવી સિરીઝ 2-1થી જીતી લીધી, બ્રિસબેનમાં ચોથી ઇનિંગ્સમાં જીત મેળવી રચ્યો ઇતિહાસ, 79 વર્ષ બાદ બ્રિસબેનમાં કોઇ ટીમે મેળવ્યો વિજય, પંત અને પૂજારાની શાનદાર બેટિંગ, ભારતની યુવા ટીમે કાંગારૂના ઘમંડને ઉતાર્યો
Gujarat/મેઘરજના કુંભેરા પંથકમાં દીપડાની દહેશત, 2 દિવસમાં 2 પશુનું મારણ કર્યું,એક પશુ પર હુમલો, જમીન પર પગમાર્ક દેખાતા સ્થાનિકોમાં ફફડાટ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરાવા કરી માંગ, હિંસક પ્રાણીઓની દહેશતથી લોકોમાં ભયનો માહોલ
Gujarat/કોંગ્રેસ નેતા દિનેશ શર્માનું નિવેદન, હું ભાજપમાં જોડાવવાનો નથી: દિનેશ શર્મા, ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા:શર્મા, હું 28 વર્ષથી કોંગસનો વફાદાર સૈનિક છું:શર્મા, આજે પણ કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં રહીશ
Gujarat/નવસારી બોટ દુર્ઘટનામાં પરિજનોને આર્થિક સહાય, પાંચ લોકોના મૃતક પરિવારને 2-2 લાખની સહાય, સીએમ વિજય રૂપાણીની મહત્વની જાહેરાત, સોલધરા ઈકો પોઈન્ટ ખાતે 5 લોકોના થયા હતા મોત, બોટ ઉંધી વળતા સર્જાઈ હતી દુર્ઘટના, પાંચ લોકોના મૃતક પરિવારને 2-2લાખની સહાય
Gujarat/બનાસકાંઠાના થરાદમાં નર્મદા કેનાલમાં ગાબડું, ભોરોલ ગઢસીસર માઇનોર કેનાલમાં પડ્યું ગાબડું, 30 ફૂટ થી મોટા ગાબડાથી ખેતરોમાં ભરાયા પાણી, 15 હેકટર જીરાના પાક પર કેનાલનું પાણી ફરી વળ્યું , વારંવાર તૂટતી કેનાલો થી ખેડૂતો હેરાન પરેશાન
Gujarat/વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે થયો હોબાળો, પોલીસ અને કોંગી નેતાઓ વચ્ચે બોલાચાલી, પૂર્વ CM માધવસિંહ સોલંકીની શોકસભાનું આયોજન, કોંગ્રેસ કાર્યાલયે પોલીસના બંદોબસ્તથી કાર્યકરોમાં રોષ
Gujarat/વડોદરામાં આજે રસીકરણનો બીજો તબક્કો, ગોત્રી કોવિડ હોસ્પિટલ ખાતે રસીકરણ શરૂ, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને અપાઈ રહી છે રસી, 10 સેન્ટર પર 950 હેલ્થ વર્કરને અપાશે રસી , ગોત્રી હોસ્પિટલના નોડલ અધિકારીએ લીધી રસી,
Gujarat/અમદાવાદમાં બાકી મિલ્કતવેરો મામલે કાર્યવાહી, મનપા દ્વારા થલતેજ વિસ્તારમાં 7 એકમ સીલ કરાયા, AMC દ્વારા કોમર્શિયલ એકમો સામે સિલિંગની કાર્યવાહી
Gujarat/સુરતમાં કીમ-માંડવી અકસ્માતનો મામલો, એફએસએલની ટીમ પહોંચી ઘટનાસ્થળે , ઘટનામાં 15 લોકોનાં કરૂણ મોત નિપજયા, રાત્રે ફુટપાથ પર સુતેલા શ્રમજીવીઓને કચડયા, મૃતકો રાજસ્થાનનાં બાંસવાડાનાં વતની
Gujarat/રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ કરાઈ રદ્દ, 20 થી 24 જાન્યુઆરી સુધી ફ્લાઇટ રદ્દ, દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વને લઈ ઉજવણી, એર શો માટે દિલ્હી એરપોર્ટ પર પાર્કિંગ, આ કારણે કોમર્શિયલ ફ્લાઇટ કરાઈ રદ્દ, 55 મુસાફરો રાજકોટથી દિલ્હી કરે છે મુસાફરી