Gujarat/સુરતના કીમમાં ગમખ્વાર અકસ્માતનો મામલો, રેન્જ IG રાજકુમાર પાંડિયન પહોંચ્યા હોસ્પિટલ , અકસ્માતમાં થયેલ ઇજાગ્રસ્તોની લીધી મુલાકાત, અકસ્માતની ઘટનાને લઈ તપાસના આદેશ , પોલીસ દ્વારા ડ્રાયવર-ક્લિનરનું નિવેદન લેવાયું, ટ્રક ડ્રાઇવર સાથે મંતવ્ય ન્યુઝની વાતચીત , શેરડીનું ટ્રેક્ટર આવતાં તેને બચાવવા જતા અકસ્માત , ટ્રકનું સ્ટીયરીંગ લોક થઈ જતા સર્જાયો અકસ્માત:ડ્રાયવર
Gujarat/સુરતના કીમમાં ગમખ્વાર અકસ્માતનો મામલો, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહાયની કરી જાહેરાત, મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયાની સહાય, મૃતક શ્રમિકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી , ગમખ્વાર અકસ્માતમાં 15 શ્રમિકોના થયા મોત
શેર બજાર/શેરબજારમાં શરૂઆતથી તેજીનો માહોલ, શેરબજારમાં સેન્સેકસમાં 408 પોઇન્ટનો ઉછાળો, સેન્સેકસ 48982 પોઇન્ટ પર , નિફ્ટીમાં 120 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 14401 પોઇન્ટ પર
Gujarat/રાજકોટ મોરબી રોડ યુવકે કર્યો આપઘાત, જાહેરમાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત, યુવાને શા કારણે આપઘાત કર્યો એક મોટો સવાલ, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી
Gujarat/રાજકોટમાં યુવતીને રેસ્ક્યુ કરાયાનો મામલો, યુવતીનું સારવાર દરમિયાન નીપજ્યું મોત, સાધુ-વાસવાણી રોડ પર આવેલ મકાનમાં બંધ, ઘરમાંથી યુરિન ભરેલી કોથળીઓ મળી આવી હતી, 8 દિવસથી ખાધા-પીધા વગર ઘરમાં બંધ હતી , ગઈકાલે યુવતીને ઘરમાંથી બહાર કઢાઈ હતી
India/સુરત અકસ્માત મુદ્દે પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યુ, મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યકત કરી, ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થનાઃપીએમ, સુરત અકસ્માતના મૃતકોના પરિવારને સહાય, મૃતકોના પરિવારને 2-2 લાખની સહાય, ઈજાગ્રસ્તો માટે -50-50 હજારની સહાયની , કેન્દ્ર સરકારે જાહેર કરી સહાય
Gujarat/રાજકોટમાં સિંગતેલના ભાવમાં ઘટાડો, સીંગતેલના ભાવમાં રૂપિયા 50નો ઘટાડો, 2 દિવસમાં પ્રતિ ડબ્બા પર 50 રૂપિયા ઘટ્યા, 15 કિલો નવા ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો
Gujarat/સુરતનાં કીમ માંડવી રોડ પર દુર્ઘટના મામલો, ઘટનામાં મૃત્યુઆંક વધીને 15નો થયો, ઘટનામાં 3 દર્દીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત, ટ્રકચાલકે રાત્રે ફુટપાથ પર સુતેલા શ્રમજીવીઓને કચડયા, છ માસની બાળકીનો આબાદ બચાવ, બાળકીનાં માતા-પિતાનું થયું કરૂણ મોત, મૃતકો રાજસ્થાનનાં બાંસવાડાનાં વતની
Gujarat/અમદાવાદના 1.70 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, કાંરજ પોલીસે MD ડ્રગ્સ સાથે 1 શખ્સની કરી ધરપકડ, 1.70 લાખના ડ્રગ્સ સાથે મોઈનખાન પઠાણની ધરપકડ, જાન સાહેબની ગલી પાસેથી ઝડપાયુ MD ડ્રગ્સ, ડ્રગ્સનો સપ્લાયર મુઝી નામનો આરોપી ફરાર
Gujarat/અમદાવાદમાં આજથી હાથ ધરાશે રસીકરણ, એક અઠવાડિયામાં 4 દિવસ અપાશે વેક્સિન, મંગળ, ગુરુ, શુક્ર અને શનિ રસીકરણ કાર્યક્રમ, સવારે 10 વાગે યોજાશે રસીકરણ કાર્યક્રમ, 10 કેન્દ્રો પર 1000 હેલ્થ વર્કરોને અપાશે, પ્રત્યેક કેન્દ્ર પર 100 હેલ્થ વર્કરોને અપાશે