Gujarat/કોંગ્રેસના જનસંવાદ કાર્યક્રમનો બીજો દિવસ, ધોળકા ખાતે પરેશ ધાનાણી બપોરે રહેશે હાજર, પરેશ ધાનાણી બપોરે 2 થી 5 રહેશે હાજર, વડોદરા ખાતે સિદ્ધાર્થ પટેલ સાંજે રહેશે હાજર, સિદ્ધાર્થ પટેલ સાંજે 5 થી 9 રહેશે હાજર
Gujarat/અમદાવાદ આજથી GTUની ઓફલાઈન પરીક્ષા, 350 કેન્દ્રો પર 65000 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, BE સેમેસ્ટર 5-7 અને 9ની રેગ્યુલર પરીક્ષા, સેમેસ્ટર 6-8 અને 10 રેમીડીયલની પરીક્ષા, એક વર્ગમાં 15 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે
Gujarat/ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 495 નવા કેસ, રાજ્યમાં 24 કલાકમાં 2 દર્દીના મોત, રાજ્યમાં 24 કલાકમાં 700 ડિસ્ચાર્જ, ગુજરાતમાં કુલ એક્ટીવ કેસની સંખ્યા 6,193, ગુજરાતમાં કુલ કેસનો આંક પહોંચ્યો 2,56,367
Gujarat/સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડ, નકલી માર્કશીટથી મેળવ્યું એડમિશન, અસલી માર્કશીટ વિદ્યાર્થીઓ લઈ ગયા, 158 વિદ્યાર્થીઓએ આવું કર્યા નું ખુલ્યું, યુનિવર્સિટીની શાહમૃગી નીતિ સામે આવી, સત્તાધીશોએ પોલીસ ફરિયાદ કારવાનું ટાળ્યું, ફરિયાદ થાય તો પદાધિકારીઓ સુધી ઉડી શકે છે છાંટા
Gujarat/રાજ્યમાં કોરોનાનાં નવા કુલ કેસ 500ની અંદર, નવા 495 કેસ સામે 700 દર્દી રિકવર, 24 કલાકમાં 2 દર્દીનાં કોરોનાથી મોત, રાજ્યમાં હાલ 6193 કોરોના એક્ટિવ કેસ, કોરોના કેસમાં ઘટાડાનો ટ્રેન્ડ યથાવત
World/વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક 9.60 કરોડ પર, USમાં 24 કલાકમાં 1.42 લાખ નવા કેસ , USમાં 24 કલાકમાં 1422 લોકોનાં મોત, UKમાં કોરોનાનાં નવા 37 હજાર કેસ, સ્પેનમાં કોરોનાનાં નવા 33 હજાર કેસ
Gujarat/બનાસકાંઠાના સવપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું, છ એકરમાં વાવેલ એરંડાના પાકમાં પાણી ભરાયા, કેનાલની સફાઈ યોગ્ય ન થતાં પડ્યું ગાબડું
Gujarat/અમરેલીમાં આશા વર્કર બહેનોનો હલ્લાબોલ, કામગિરી સામે પગાર વધારાની માગ સાથે હલ્લાબોલ, આશાવર્કર બહેનોએ અધિક કલેકટરને આપ્યુ આવેદનપત્ર
Gujarat/આંકલાવનાં નાયબ મામલતદાર ઝડપાયા, નાયબ મામલતદાર ACBનાં છટકામાં સપડાયા, રૂ.6500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા , ACBએ ગોઠવ્યું સફળ છટકું
Gujarat/અમદાવાદમાં એક હોમગાર્ડને કરાયો સસ્પેન્ડ, માસ્ક વગર ફરજ બજાવતા કરાયો સસ્પેન્ડ , હોમગાર્ડ ડ્યૂટી દરમ્યાન માસ્ક નહોતું પહેર્યું , સીટી વગાડીને ટ્રાફિક કન્ટ્રોલ કરતા કરાયો સસ્પેન્ડ , સસ્પેન્ડ કરાતાં હોમગાર્ડનો તંત્ર સામે આક્રોશ , માસ્ક પહેરી સિસોટી કેમ વગાડવી:હોમગાર્ડ