Gujarat/
રાજ્યમાં કોરોનાનાં નવા કુલ કેસ 500ની અંદર, નવા 495 કેસ સામે 700 દર્દી રિકવર, 24 કલાકમાં 2 દર્દીનાં કોરોનાથી મોત, રાજ્યમાં હાલ 6193 કોરોના એક્ટિવ કેસ, કોરોના કેસમાં ઘટાડાનો ટ્રેન્ડ યથાવત
