Gujarat/અમદાવાદના નરોડા વિસ્તારમાં હોબાળો, મંદિર અને બે સંતોની સમાધિ મુદ્દે વિવાદ, નરોડા સંતોષી નગર પાસેનો બનાવ, AMC અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી, મંદિર અને બે સંતોની સમાધિ મુદ્દે વિવાદ, સ્થાનિકોએ બેનરો દર્શાવી વિરોધ વ્યક્ત કર્યા, પોલીસ પહોંચી ઘટના સ્થળે
Gujarat/જૂનાગઢના કેશોદમાં અનુભવાયો ભેદી ધડાકો, ધડાકાના કારણે ધરા ધ્રુજી હોવાનો અનુભવ, ધડાકો સાંભળી લોકો રસ્તા પર દોડી આવ્યા, ક્યાં કારણોથી ધડાકો થયો તે સ્પષ્ટ નહીં
Gujarat/દ્વારકાના ખંભાળિયામાં વેપારીઓએ બંધ પાળ્યો , ખંભાળિયાના પૂર્વ MLAના નિધનને પગલે બંધ, શહેરમાં લોકોએ ધંધા-રોજગાર બંધ રાખી શોક પાળ્યો , ગઈકાલે મેઘજીભાઈ કણઝારિયાનું થયું હતું નિધન
Gujarat/વિશ્વપ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટની સાંજે 6 વાગે વર્ચ્યુઅલ, નવા ચેરમેનની નિયુક્તિ માટે મહત્વની આ બેઠક, કેશુભાઈ પટેલના નિધનથી ખાલી પડ્યું ચેરમેનપદ, PM મોદી, અમિત શાહ, અડવાણી વર્ચ્યૂઅલી જોડાશે
Gujarat/રાજકોટમાં વધુ એક લેન્ડ ગ્રેમિંગની ફરિયાદ નોંધાઈ, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ, મોટામૌવા સર્વેની જમીન પચાવી પાડનાર સામે ફરિયાદ , 73 લાખ રૂપિયાની જમીન ગેરકાયદેસર રીતે પચાવી
Gujarat/રાજકોટમાં કોરોનાથી 4 દર્દીઓના મૃત્યુ થયા, સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં થયા મોત , સારવાર દરમ્યાન દર્દીઓના મૃત્યુ થયા, ડેથ કમિટીના ઓડિટ બાદ મૃત્યુ અંગેનો આંકડો કરાશે જાહેર
Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન, ગઈકાલે 8 ટ્રેનો અને 3 સ્ટેશનની ભેટ આપી, ગાંધીનગર,અમદાવાદ અને સુરતને મેટ્રોની ભેટ આપી, આજે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો
India/દિલ્હીમાં ખેડૂત સંગઠનોની ટ્રેકટર રેલી મુદ્દે ટળી સુનાવણી, બુધવારે ટ્રેકટર માર્ચ મુદ્દે થશે સુનાવણી, સુપ્રીમ કોર્ટે આજે ના આપ્યો કોઇ આદેશ, ખેડૂતોની ટ્રેકટર માર્ચ મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, દિલ્હીમાં ટ્રેકટર માર્ચ કાયદો વ્યવસ્થાનો વિષય: SC
Gujarat/સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કોંગ્રેસ આક્રમક, કોંગ્રેસ દ્વારા મોરૈયામાં જનસંપર્ક અભિયાન, રાજીવ સાતવ અને અમિત ચાવડા ઉપસ્થિત, જિ.પંચાયત બેઠક અને વોર્ડ દીઠ કરશે અભિયાન, તમામ જિલ્લા,તાલુકા, મનપાના વોર્ડ દીઠ અભિયાન
Gujarat/રાજકોટ આરોગ્ય વિભાગની હડતાળનો 7મો દિવસ, આગામી દિવસોમાં પણ હડતાળ યથાવત રહેશે, કર્મીઓ દ્વારા જુની માંગણીઓને લઈને હડતાળ, સરકાર આપેલી ખાત્રીઓ મુજબ માંગણીઓ પુરી કરે