Gujarat/
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કોંગ્રેસ આક્રમક, કોંગ્રેસ દ્વારા મોરૈયામાં જનસંપર્ક અભિયાન, રાજીવ સાતવ અને અમિત ચાવડા ઉપસ્થિત, જિ.પંચાયત બેઠક અને વોર્ડ દીઠ કરશે અભિયાન, તમામ જિલ્લા,તાલુકા, મનપાના વોર્ડ દીઠ અભિયાન
