Gujarat/નવસારીના સોલધરામાં બોટ ડુબવાનો મામલો, ચિખલીમાં એક જ પરિવારના 4 સભ્યોની અંતિમયાત્રા નિકળી, ગણદેવીના MLA નરેશ પટેલ સ્મશાન યાત્રામાં જોડાયા 15 વ્યક્તિઓની ક્ષમતાવાળી બોટમાં 25 લોકો હતા સવાર, ગઈકાલે બોટ ડૂબતા 5 લોકોનાં થયા હતા મોત
Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન, નવા ભારતની સંકલ્પના સમો છે મેટ્રો પ્રોજેક્ટ, મેટ્રો ફેઝ-2 નો આજે શિલાન્યાસ ગૌરવપૂર્ણ,, યુપીએના શાસનમાં ગુજરાત ને અન્યાય થતો હતો, ગુજરાત વિકાસનું રોલ મોડેલ , રાજ્યના અન્ય શહેરમાં લાઈટ મેટ્રો પ્રોજેક્ટ શરૂ કરાશે
Gujarat/બનાસકાંઠાના ધાનેરામાં કોંગ્રેસના ધરણાં, લાલચોકમાં MLA નાથાભાઈની આગેવાનીમાં ધરણાં, બેરોજગાર યુવાનો અને ખેડૂત વિરુદ્ધ ધરણા કાર્યક્રમ, કોંગ્રેસના 15 થી વધુ આગેવાનો બેઠા ધરણાં પર, મંજૂરી વગર ધરણા કરતા પોલીસ-આગેવાનો વચ્ચે ચકમક
India/કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન, આજે સુરત અને અમદાવાદ માટે શુભ દિવસ, આ બન્ને યોજના ગુજરાત ના શહેરી વિકાસને લાભ થશે, દરેક ક્ષેત્રમાં વિકાસ પહોંચાડવા ની વડાપ્રધાનની નેમ, BTRS માત્ર ગુજરાતમાં સફળ રહીં, અન્ય રાજ્યોમાં બીઆરટીએસ પ્રોજેકટ નિષ્ફળ રહ્યા, મેટ્રો ફેઝ-2ની ભેટથી ગુજરાતનો વિકાસ ઝડપી બનશે
India/PM મોદીએ મેટ્રો રેલ પ્રોજેકટનો કર્યો શુભારંભ, PM મોદીએ વર્ચ્યૂઅલ કાર્યક્રમમાં કર્યો શિલાન્યાસ, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2નો પ્રારંભ, સુરત મેટ્રો રેલ પ્રોજેકટનો શિલાન્યાસ કરાયો , ગુજરાતનાં વિકાસને વેગવંત બનાવવાની દિશામાં કદમ
Gujarat/દ્વારકાના જામખંભાળિયા ખાતે અકસ્માત, બે કાર વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત , સોનારડી ગામના પાટીયા પાસે અકસ્માત, અકસ્માતમાં 6 મુસાફરો થયા ઇજાગ્રસ્ત
World/વિશ્વમાં કોરોનાનાં કુલ 9.54 કરોડ કેસ, USમાં છેલ્લાં 24 કલાકમાં નવા 1.74 લાખ કેસ, USમાં 24 કલાકમાં સૌથી વધુ 1800 લોકોનાં મોત, UKમાં 24 કલાકમાં 38 હજાર નવા કેસ, વિશ્વમાં હાલ કોરોનાનાં 2.52 કરોડ કેસ
India/દેશમાં નવા 13 હજાર સામે 14 હજાર દર્દી રિકવર, દેશમાં કુલ કેસનો આંક 1.05 કરોડ પર, દેશમાં કુલ રિકવરીનો આંક 1.02 કરોડ પર, રિકવરી રેટમાં સતત ઉછાળો યથાવત, દેશમાં હાલ 2.05 લાખ એકટિવ કેસ
Gujarat/ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો, નવા 518 કેસ સામે 704 દર્દી રિકવર, 24 કલાકમાં 2 દર્દીનાં કોરોનાથી મોત, રાજ્યમાં હાલ 6400 કોરોનાનાં એકટિવ કેસ , રાજ્યમાં રિકવરી રેટ 95.79 ટકા પર
Gujarat/દાહોદ જિલ્લામાં છવાયુ ગાઢ ધુમ્મસ, દાહોદ -અમદાવાદ હાઈવે પર ધુમ્મસ, ધુમ્મસને પગલે વિઝિબિલિટી થઈ ઓછી, વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકો પરેશાન