Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/આરોગ્ય કર્મચારી મહાસંઘની હડતાળનો મામલો, મહાસંઘની પગલાં સમિતિની આજે મળશે બેઠક, બેઠકમાં નક્કી કરાશે આગળની રણનીતિ

World/USમાં કોરોનાનાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક નવા 1.74 લાખ કેસ, UKમાં નવા 38 હજાર કેસ નોંધાયા, તો વિશ્વમાં કુલ કેસનો આંક 9.54 કરોડ પર

Gujarat/ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ આજે દહેગામમાં, કિસાન સર્વોદય યોજનાનો કરાવશે પ્રારંભ, સાંપા દહેગામ-બાયડ રોડ પર કાર્યક્રમ

India/મુંબઈમાં ‘તાંડવ’ વેબસિરિઝ પર વકર્યો વિવાદ, એમેઝોનના અધિકારીઓને મંત્રાલયનું તેડું, માહિતી અને પ્રસારણ મંત્રાલયે મળવા બોલાવ્યા, અભિનેતા સૈફ અલીખાનનાં ઘરની વધારાઇ સુરક્ષા ,

India/ભારતનાં રસીકરણ અભિયાનની દુનિયામાં ચર્ચા, દેશમાં 2.25 લાખથી વધુને અપાઇ રસી, 447ને આડઅસર તો ત્રણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયા

Gujarat/કોંગ્રેસનાં આજથી જનસંપર્ક અભિયાનનો થશે પ્રારંભ, મોરૈયા, સાબરમતી અને શાહીબાગમાં કરાશે સભા, તમામ જિલ્લા,તાલુકા, મનપાના વોર્ડ દીઠ કરાશે અભિયાન

Gujarat/દ.ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં છવાયું ધુમ્મસ, શહેરમાં મોડી રાતથી જ છવાઈ ધુમ્મસની ચાદર, વિઝીબિલિટી ઓછી થતા વાહન ચાલકો પરેશાન, સુરતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 358 પર પહોંચ્યું,

Gujarat/અમદાવાદ વસ્ત્રાલમાં દીપડોના દેખા દીધાનો મામલો, વસ્ત્રાલમાં દીપડો નહીં પણ ઝરખ હોવાનું આવ્યું સામે , સ્થાનિકો સાથે ચર્ચા કર્યા બાદ વન વિભાગનું નિવેદન, આસપાસના લોકોને ભયમાં ન રહેવા કરાઈ અપીલ

Gujarat/રાજકોટ શહેર કોંગ્રેસમાં મનપાની ચૂંટણી પહેલા ભંગાણ, રાજકોટ શહેરમાંથી યોગેન્દ્રસિંહ રાણાએ આપ્યું રાજીનામુ, યોગેન્દ્રસિંહ રાણા વોર્ડ નંબર 12નો જાણીતો ચહેરો , સેન્સમાં બાયોડેટા ન આપવા જવા દેતા થયા નારાજ

Gujarat/PM મોદી અમદાવાદ અને સુરતને આપશે ભેટ, સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટનું આજે કરશે ખાતમુહૂર્ત, અમદાવાદ-ગાંધીનગરને જોડતા ફેઝ 2 પ્રોજેક્ટનો પ્રારંભ , PM મોદી વિડીઓ કોન્ફરન્સથી કરશે ભૂમિપૂજન, સુરત ડાયમંડ બુર્સ અને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ , CM રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહેશે હાજર, સુરતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રહેશે હાજર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy