Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું , ઈસરોલ જીવણપુર, મોડાસા સહિતના વિસ્તારોમાં ધુમ્મસ , વિઝિબિલિટી ઘટતાં વાહન ચાલકોને થઈ હેરાનગતિ

Gujarat/પાલનપુરમાં લવ જેહાદ પ્રકરણ મામલે 5 સામે ફરિયાદ, લવ જેહાદ મામલે એક યુવકની પોલીસે કરી અટકાયત, પોલીસે મદદ કરનાર અન્ય શખ્સોને પકડવા કામગીરી

Gujarat/છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણમાં પલટો, પાવીજેતપુરના અનેક ગામમાં ગાઢ ધુમ્મસ , કદવાલ ભીખાપુરા સહિતના ગામમાં ધુમ્મસ

Gujarat/ગાંધીનગર GTUનો આજે 10મો પદવીદાન સમારોહ, પદ્મ વિભૂષણ ડોક્ટર ક્રિષ્નાસ્વામી કસ્તુરીરંગન રહેશે હાજર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ રૂપાણી રહેશે ઉપસ્થિત, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ રહેશે હાજર , 1 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે

Gujarat/આણંદના ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ, ગાઢ ધુમ્મસના કારણે વિઝીબલીટી ઘટી, પીપળાવ, મલાતજ ,કાસોર ,વઘાસીમાં ધુમ્મસ, સવારે ધુમ્મસ છવાતા વાહનચાલકો પરેશાન

India/દિલ્હીમાં ખેડૂતોના આંદોલનનો 54મો દિવસ, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો બન્યા આક્રમક , 26 જાન્યુઆરીએ ખેડૂતો કરશે ટ્રેક્ટર પરેડ રેલી, રેલી વિરુદ્ધ સુપ્રીમકોર્ટમાં આજે થશે સુનાવણી

Gujarat/વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગાઢ ધુમ્મસ, વાહનચાલકોને વાહન ચલાવવામાં પડી મુશ્કેલી, વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું,

Gujarat/પોરબંદર થી મુંબઇ વચ્ચે ફ્લાઈટ આજથી શરૂ, કોરોનાને લઈને ફ્લાઈટ થઈ હતી બંધ, માર્ચ મહિનામાં ફ્લાઇટ સેવા બંધ કરાઈ હતી, પોરબંદરથી મુંબઈ સ્પાઈસ જેટની ફ્લાઈટની શરૂઆત

Gujarat/ભાવનગરનાં સિહોરમાં સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં કાર્યક્રમ, કુંવરજી બાવળિયા,ગોરધન ઝડફિયા,મનસુખ માંડવિયા, ભારતીબેન શિયાળ,વિભાવરી દવે સહિત અગ્રણી હાજર, તમામ આગેવાનો દ્વારા પાટીલનું કરાયું સ્વાગત, સરપંચો માટે ખાટલામાં બેસવાની કરાઇ વ્યવસ્થા, કાર્યક્રમમાં વિવિધ ગામનાં સરપંચો દ્વારા અપાયા પ્રતિભાવ

Gujarat/અમદાવાદ-કેવડિયા ટ્રેનનું કરાયું લોકાર્પણ, જનશતાબ્દી એકસપ્રેસનું કરાયું લોકાર્પણ, કાલુપુર રેલવે સ્ટેશને યોજાયો કાર્યક્રમ, સી.એમ રૂપાણી,ડે.સીએમ નીતિન પટેલ હાજર , ટોચનાં તમામ અગ્રણીઓ કાર્યક્રમમાં જોડાયા, જનશતાબ્દી એકસપ્રેસની કરાઇ શરૂઆત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy