Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/PM મોદીએ કેવડિયા સ્ટેશનનું કર્યું ઈ-લોકાર્પણ, વિવિધ રેલવે પ્રોજેકટનું PM મોદીએ કર્યુ ઉદઘાટન, વીડિયો કોન્ફરન્સ દ્વારા કર્યુ વર્યૂઅલ ઈ-લોકાર્પણ, 6 રાજ્યોની 8 ટ્રેનોને PMએ બતાવી લીલીઝંડી

India/દેશમાં છેલ્લાં 24 કલાકમાં 15 હજાર કેસ, દેશમાં 24 કલાકમાં રિકવરી 17,200, દેશમાં એક્ટિવ કેસ હવે 2.05 લાખ, કુલ કેસની સંખ્યા પહોંચી 1.05 કરોડ પર, દેશમાં કુલ રિકવરી હવે 1.02 કરોડ, કુલ મૃત્યુઆંક હવે 1.52 લાખને પાર

Gujarat/અમદાવાદ-કેવડિયા વર્ચ્યૂઅલી ટ્રેનનો થશે પ્રારંભ, પીએમના હસ્તે થશે પ્રથમ ટ્રેનનો પ્રારંભ, કાલુપુર રેલવે સ્ટેશનથી ડે સીએમ કરાવશે પ્રસ્થાન, સવારે 11 કલાકે નીતિન પટેલ ટ્રેનને આપશે લીલીઝંડી

World/USમાં 24 કલાકમાં નવા 1.99 લાખ કેસ, USમાં કુલ મૃત્યુઆંક 4 લાખને પાર, UKમાં કોરોનાનાં નવા 41 હજાર કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 9.49 કરોડ પર, છેલ્લાં 24 કલાકમાં 6.37 લાખ નવા કેસ

India/દેશમાં રિકવરી રેટમાં સતત ઉછાળો, દેશમાં નવા 15 હજાર કોરોનાનાં કેસ, 24 કલાકમાં 17 હજાર દર્દી સાજા થયા, દેશમાં હાલ 2.05 લાખ એકટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.05 કરોડ પર

Gujarat/ગુજરાતમાં કોરોનાનાં નવા 505 કેસ, 24 કલાકમાં 764 દર્દી સાજા થયા, 24 કલાકમાં 3 દર્દીનાં થયાં મોત, રાજ્યમાં હાલ 6588 એકટિવ કેસ, રાજયમાં કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો

India/જમ્મુ કાશ્મીરમાં રાત્રે ભૂકંપનાં આંચકા, ભૂકંપને પગલે લોકોમાં ભયનો માહોલ, રિકટર સ્કેલ પર 4.1ની તીવ્રતા મપાઇ, કોઇ નુકસાનનાં સમાચાર નહીં, અગાઉ 11 જાન્યુ.કિશ્તવાડમાં અનુભવાયા આંચકા

Gujarat/રાજ્યમાં ઠંડીનાં પ્રમાણમાં નોંધાયો ઘટાડો, 6.5 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 15.2 ડિગ્રી તાપમાન, વડોદરામાં 16.0 ડિગ્રી લઘુ્ત્તમ તાપમાન, સુરતમાં 16.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 13.3 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન

India/રાજસ્થાનનાં જાલોરમાં ગમખ્વાર અકસ્માત, બસ હાઇવોલ્ટેજ તારને અડતા બની ઘટના, હાઇવોલ્ટેજ તારને અડતા 6 યાત્રીનાં મોત, 12થી વધુ લોકો ઘટનામાં ઇજાગ્રસ્ત, જાલોર જિલ્લાનાં મહેશપુરા ગામનો બનાવ

India/સમગ્ર દેશમાં ગઈકાલે કોરોના વેક્સિનનો પ્રારંભ કો-વીન એપમાં ટેકનિકલ ક્ષતિ મહારાષ્ટ્રમાં 18 જાન્યુ સુધી વેક્સિનેશન બંધ રખાશે ઓડિશામાં 18 જાન્યુ સુધી વેક્સિનેશન બંધ રખાશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy