Gujarat/
અમદાવાદના નરોડા વિસ્તારમાં હોબાળો, મંદિર અને બે સંતોની સમાધિ મુદ્દે વિવાદ, નરોડા સંતોષી નગર પાસેનો બનાવ, AMC અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી, મંદિર અને બે સંતોની સમાધિ મુદ્દે વિવાદ, સ્થાનિકોએ બેનરો દર્શાવી વિરોધ વ્યક્ત કર્યા, પોલીસ પહોંચી ઘટના સ્થળે
