Gujarat/
કોંગ્રેસના જનસંવાદ કાર્યક્રમનો બીજો દિવસ, ધોળકા ખાતે પરેશ ધાનાણી બપોરે રહેશે હાજર, પરેશ ધાનાણી બપોરે 2 થી 5 રહેશે હાજર, વડોદરા ખાતે સિદ્ધાર્થ પટેલ સાંજે રહેશે હાજર, સિદ્ધાર્થ પટેલ સાંજે 5 થી 9 રહેશે હાજર
