Gujarat/
સુરતના કીમમાં ગમખ્વાર અકસ્માતનો મામલો, રેન્જ IG રાજકુમાર પાંડિયન પહોંચ્યા હોસ્પિટલ , અકસ્માતમાં થયેલ ઇજાગ્રસ્તોની લીધી મુલાકાત, અકસ્માતની ઘટનાને લઈ તપાસના આદેશ , પોલીસ દ્વારા ડ્રાયવર-ક્લિનરનું નિવેદન લેવાયું, ટ્રક ડ્રાઇવર સાથે મંતવ્ય ન્યુઝની વાતચીત , શેરડીનું ટ્રેક્ટર આવતાં તેને બચાવવા જતા અકસ્માત , ટ્રકનું સ્ટીયરીંગ લોક થઈ જતા સર્જાયો અકસ્માત:ડ્રાયવર
