Gujarat/ રાજકોટમાં યુવતીને રેસ્ક્યુ કરાયાનો મામલો, યુવતીનું સારવાર દરમિયાન નીપજ્યું મોત, સાધુ-વાસવાણી રોડ પર આવેલ મકાનમાં બંધ, ઘરમાંથી યુરિન ભરેલી કોથળીઓ મળી આવી હતી, 8 દિવસથી ખાધા-પીધા વગર ઘરમાં બંધ હતી , ગઈકાલે યુવતીને ઘરમાંથી બહાર કઢાઈ હતી

Breaking News