Surat News: સુરતના કમરુનગરમાં છેડતી બાબતે લોહિયાળ ખેલ ખેલાયો છે. પાંચ શખ્સોના હુમલામાં એકનું મોત થયુ છે. છેડતીનો વિરોધ કરવા ગયેલા કુટુંબ પર હુમલો કરવામાં આવ્યો હતો. પાંચ શખ્સોએ કુટુંબ પર હુમલો કરતાં એકનું મોત થયું છે. આ હુમલામાં ઇજા પામેલા બે જણાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તેમની સ્થિતિ ગંભીર છે. આરોપીના કુટુંબે ફરિયાદી પર હુમલો કર્યો છે. ઘટનામાં પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.
Surat News/
સુરતના કમરુનગરમાં છેડતી બાબતે લોહિયાળ ખેલ, પાંચ શખ્સોના હુમલામાં એકનું મોત
સુરતના કમરુનગરમાં છેડતી બાબતે લોહિયાળ ખેલ ખેલાયો છે. પાંચ શખ્સોના હુમલામાં એકનું મોત થયુ છે. છેડતીનો વિરોધ કરવા ગયેલા કુટુંબ પર હુમલો કરવામાં આવ્યો હતો. પાંચ શખ્સોએ કુટુંબ પર હુમલો કરતાં એકનું મોત થયું છે.
