Gujarat/
પાકિસ્તાનની ગુજરાતના દરિયાકાંઠે અવળચંડાઈ, ગુજરાતની 3 બોટ્સનું પાકિસ્તાને કર્યું અપહરણ, 3 બોટ્સમાં 18 માછીમારોનું કરાયું અપહરણ, IMBL નજીકથી 3 બોટ્સનું થયું અપહરણ, 6 ફેબ્રુઆરીએ 2 બોટ્સ-12 માછીમારોનું અપહરણ, 14 દિવસમાં બીજી વખત અપહરણની ઘટના
