Gujarat/
સુરતમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત મળી અરજી, કલેક્ટરને એક્ટ અંતર્ગત મળી 50થી વધુ અરજી, ગેરકાયદે ઝીંગા તળાવો સામે કાર્યવાહી વચ્ચે લેન્ડ ગ્રેબિંગ, 25 જેટલી અરજીઓની તપાસણી કરાઈ, તપાસણી બાદ અરજી કમિટી ને મોકલી અપાઈ, કેટલાક મોટા માથા સામે પણ અરજી:સૂત્ર વગદાર લોકો સામે કેવો નિર્ણય લેવાશે એના પર સૌની નજર
