America/
US રાષ્ટ્રપતિ બાઇડને પદ સંભાળતા જ બદલ્યા નિર્ણય, ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો બદલવાની કરી શરૂઆત, પેરિસ જલવાયુ પરિવર્તન કરારનો ટ્રમ્પનો નિર્ણય બદલ્યો, અમેરિકા હવે પેરિસ જલવાયુ કરારમાં થશે સામેલ, ચૂંટણી પ્રચારના કરેલા વાયદા પૂર્ણ કરવાનો પ્રારંભ, કોરોના કંટ્રોલમાં લાવવા માટે માસ્ક કર્યું ફરજિયાત, WHOમાંથી હટવાના નિર્ણય પર હાલ સ્ટે મૂક્યો, બોર્ડર પર દિવાલ બનાવવાનું પણ બંધ કરી ફંડ રોક્યું , મુસ્લિમ દેશો પરના પ્રતિબંધો પણ ઉઠાવાયા
