National/
ICMRનું સ્કૂલ ખોલવાને લઇ મોટું નિવેદન, બાળકોમાં કોરોના સામે લડવા વધુ તાકાત, ત્રીજી લહેરમાં બાળકો સુરક્ષિત, ICMRના સીરો સર્વેમાં થયો મોટો ખુલાસો, અડધા કરતા વધારે બાળકોમાં એન્ટીબોડી, ICMRના ડીજી બલરામ ભાર્ગવે આપી માહિતી
