Gujarat/
અમરેલીઃ ટ્રેનની અડફેટે સિંહ બાળનો અકસ્માત અમરેલી ચલાલા વચ્ચે બની ઘટના પેસેન્જર ટ્રેનની ટક્કરે સિંહબાળનું મોત વનવિભાગના અધિકારીઓ પહોંચ્યા ઘટનાસ્થળે અગાઉ પણ સિંહોના ટ્રેન અડફેટે મોતની અનેક ઘટના
