Gujarat/
ભાવનગર: વાતાવરણમાં અચાનક પલ્ટો, સિહોર સહિત ગ્રામ્ય પંથકમાં વાદળછાયું વાતાવરણ, વાતાવરણમાં પલ્ટાને કારણે ખેડૂતોમાં ચિંતા, ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીતી
