Gujarat/
વડોદરા: ઉનાળાની શરૂઆત થતા પાણીનો પોકાર, ઉનાળા પહેલાજ પાણીમાટે પળોજળ, મહાદેવ ચોક, સોની ફળીયામાં પાણીની સમસ્યા, મહિલાઓ દ્વારા માટલા ફોડી કરાયો વિરોધ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનાં વોર્ડમાંજ કકળાટ
