PM Modi/
PM મોદી જી-7 શિખર સંમેલનમાં ભાગ લેશે, આજે અને આવતીકાલે જી- 7 શિખર સંમેલન, PM મોદી બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાશે, કોરોનાને ધ્યાનમાં રાખી યુ.કે.નો પ્રવાસ ટાળ્યો, ભારત ઉપરાંત કેનેડા ફ્રાન્સ જર્મની લેશે ભાગ, ઇટાલી જાપાન બ્રિટન અને અમેરિકા પણ લેશે ભાગ
