India/
દિલ્હી-અમદાવાદની ફ્લાઇટનું મુંબઇમાં ઇમરજન્સી લેન્ડિંગ, અમદાવાદની 16 ફલાઇટ કેન્સલ કરાઇ, ચારમાં એક કલાકથી વધુ સમયનો વિલંબ, ચોમાસાનો પ્રારંભ થતાં શેડયૂલ ખોરવાયા, પ્રતિકુળ વાતાવરણની ફલાઇટ સેવા પર અસર
