ગુજરાત/ એસ.ટી કર્મીઓની હડતાળનો અંત ગુજરાત એસ.ટી કર્મચારીઓની થઈ જીત સરકાર અને યુનિયન વચ્ચે થયું સમાધાન 10 મુદ્દાઓને લઈને સરકારે માની માગ 25 વર્ષથી ભથ્થાઓની કરી રહ્યા હતા માગણી 22 તારીખે માસ CLની કરી હતી જાહેરાત

Breaking News