Ahmedabad News : અમદાવાદના નરોડા વિસ્તારમાંથી શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો છે. જેમાં આરોગ્ય વિભાગે ક્રીમમાંથી ઘી બનાવતા એકમમાં દરોડા પાડ્યા હતા.
જેમાં આરોગ્ય વિભાગે અંદાજે 1000 કિલો ક્રીમનો જથ્થો ઝડપ્યો છે. આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે.
આ એકમ સામે હવે કડક પગલા લેવાય તેવી શક્યતા છે. આરોગ્ય વિભાગે નમૂના તપાસ માટે મોકલ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો:AMC માં મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની કરાઈ બદલી
આ પણ વાંચો:રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર બેદાગ