Not Set/
કોરોનાકાળમાં ગુજરાત સરકારને બખ્ખા, GST પેટે રૂ.1.40 લાખ કરોડની કમાણી, ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારને 8873 કરોડ આવક, ફેબ્રુઆરી 2020 કરતા 23 ટકાનો ગ્રોથ નોંધાયો, GST આવકમાં દેશમાં ગુજરાત ત્રીજા સ્થાને, મહારાષ્ટ્ર અને કર્ણાટક ગુજરાતથી આગળ
