Amreli News : અમરેલી જીલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. આ આંતરિક ડખો ફસબુકની કોમેન્ટને પગલે સામે આવ્યો છે. જેમાં પૂર્વ તાલુકા પ્રમુખ અને પૂર્વ તાલુકા ભાજપ પ્રનુખ સામ સામે આવી ગયા છે. એટલું જ નહી કોમેન્ટમાં અભદ્ર શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
વડીયા-કુંકાવાવ તાલુકા ભાજપના હોદ્દેદારો સામસામે આવી ગયા છે. જેમાં કોમેન્ટના સ્ક્રીનશોર્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
