Gujarat/
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટમાં, વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ , આમ્રપાલી અંડરબ્રિજનું કરશે લોકાર્પણ , પંચનાથ હોસ્પિટલનું પણ કરશે ઉદ્ઘાટન , સાંજે રામમંદિર નિધિ સમર્પણ કાર્યક્રમમાં રહેશે હાજર
