Gujarat/
રાજ્યના 3 જિલ્લામાં બે દિવસ રહેશે પાણીકાપ, મોરબી, જામનગર અને કચ્છમાં 50 ટકા પાણીકાપ, ઢાંકી પંપિંગ સ્ટેશનમાં સમારકામથી રહેશે પાણીકાપ, બે દિવસ પીવાના પાણીમાં 50 ટકાનો પાણીકાપ, પાણીકાપથી લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી શકે
