Gujarat/
ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં વધારો, 5.30 રૂપિયાનો કરવામાં આવ્યો ભાવ વધારો, તા.1 ફેબ્રુ.થી સીરામિક ઉદ્યોગમાં લાગુ થશે ભાવ વધારો, દોઢ માસમાં બીજી વખત ગેસના ભાવમાં વધારો થયો, રૂ. 29.80 ભાવ હતી નવો ભાવ રૂ. 35 થશે, ભાવ વધતા સીરામિક ઉદ્યોગ પર વધશે બોજો
